GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Syllabus 2021

By | November 28, 2021

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Bin Sachivalay Clerk & Office Assistant Syllabus 2021.

Bin Sachivalay Syllabus 2021

Posts Name: Bin Sachivalay Clerk & Office Assistant, Class-3

Advt. No. 150/201819

Exam Date: 13-02-2022

ભાગ-૧: લેખિત કસોટી: ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પ્રશ્નપત્ર, ગુણ: ૨૦૦, સમય: બે કલાક

ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ ૨૫ ગુણ
ગુજરાતી વ્યાકરણ ૨૫ ગુણ
અંગ્રેજી વ્યાકરણ ૨૫ ગુણ
ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ ક્વોન્ટીટેટીવ ૫૦ ગુણ
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થીયરી. એપેન્ડીક્ષ-G ૨૫ ગુણ
જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન ૫૦ ગુણ
કુલ ૨૦૦ ગુણ

ભાગ-૨: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા કસોટી) ગુણ: ૧૦૦, સમય: ૩૦ મીનીટ

ગુજરાતી ટાઇપીંગ કસોટી ૨૦ ગુણ
અંગ્રેજી ટાઇપીંગ કસોટી ૨૦ ગુણ
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટી. એપેન્ડીક્ષ-H ૬૦ ગુણ
કુલ ૧૦૦ ગુણ

Read also: