Gujarat Police Constable Free Mock Test-4

By | January 20, 2022

Gujarat Police Constable Free Mock Test-4: Online Free Mock Test for the preparation of the Gujarat Police Constable LRB Exam 2022.

Constable Free Mock Test

Mock Test NameGujarat Police Constable Exam Online Free Mock Test
Test Number04
Total No. of Question25
Type of Mock TestMCQ Quiz
All Mock Test ListClick Here

નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના “ચીફ ગેસ્ટ” હતા ?





A T I R A – ટેક્ષટાઇલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂશન ક્યાં આવેલું છે ?





ભારતનું ક્યું નવું રાજ્ય – ૨૦૧૪ માં બન્યું ?





જે હકીકત “સાબિત થયેલી” ના હોય અને “નાસાબિત થયેલી” પણ ના હોય તેને શું કહેવાય ?





“હકીકત” એટલે શું ?





સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ ક્યો હોય છે ?





સૂચક પ્રશ્નો અંગે ક્યું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય





જયેશ એક સાયકલ રૂ.૧૨૦૦ માં ખરીદે છે અને રૂ.૧૧૦૪ માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ?





કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ ૧૩મો હોય તો હારમાં કેટલા માણસો હશે ?





ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ દિવસે ક્યો વાર હશે ?





મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે – આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ?





CPU નું પૂરૂં નામ શું છે ?





મીણબત્તી – મીણ તો કાગળ ……………………….. ?





ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.





“હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવુ કોણે કહેલું ?





નીચેનામાંથી ક્યા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P. જમ્મુ અને કાશ્મીર
Q. સિક્કિમ
R. અરૂણાચલ પ્રદેશ
S. હિમાચલ પ્રદેશ





પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ નો કાર્યક્રમ ક્યાં યોજાયો ?





A , D , H , K , O ,………………..





આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરૂવારે મળવાનું નક્કી કર્યું તો ગઇકાલે ક્યો વાર ગયો ?





X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાઅયર કરીને Z ને મારી નાંખે છે.





સ્વ બચાવનો હક્ક (રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ) કઇ કલમમાં સમાયેલ છે ?





અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ ક્યો ગુનો કર્યો છે.





ભારતીય ફોજધારી ધારો એટલે





નીચેનામાંથી ક્યું વિધાન છે ?





IPC – ૪૯૮-ક મુજબ ત્રાસ એટલે







Mock Test Result (Percentage):


Read also: Police Constable Free – Mock Test-1 | Mock Test-2 | Mock Test-3 Read also: Bin Sachivalay Clerk Exam Online Mock Test-1