Gujarat Police Constable Online Mock Test-2

By | January 13, 2022

Gujarat Police Constable LRB Online Mock Test for the preparation of the Gujarat Police Constable LRB Exam 2022.

Police Constable Online Mock Test

Below are a total of 25 questions that will be useful in Gujarat Police Constable LRB Examination 2022. You can select the answers to all the questions and click on the Submit button below to see the result of this test in Percentage.

Constable LRB Exam Mock Test-2

ક્યા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?






યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો.
3,4,9,6,27,8, ….






સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મકાન : દિવાલ :: દેશ : ?






10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો આ કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઇએ ?






કઇ સંખ્યા સૌથી મોટી છે ?






1000×0.05×.01×100=?






400+50+3000-200+6=?






ભારત દેશના બંધારણીય વડા છે –






ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ?






નિમ્નલિખિત પૈકી કઇ અખિલ ભારતીય સેવા નથી ?






1024 બીટ્સ=_______ ?






WAN નું પુરૂ નામ લખો.






નીચેનામાંથી ક્યો વિકલ્પ ઇંટરનેટ સાથે સંબંધીત છે ?






નીચેનામાંથી ક્યો વિકલ્પ ઇંટરનેટ શોધ એંજીન નથી ?






ઇમેલ માં CC નો અર્થ શું છે ?






……………… એ ઓપરેટીંગ સિસ્ટમનું નામ નથી.






વિધાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ થાય ?






OCR નું પુરૂ નામ ………






PDF નો અર્થ થાય છે.






ઇન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ ………………….. થાય છે.






મધ્યકાલીન ભારતમાં ‘મહમ્મદાબાદ’ તરીકે પ્રસિધ્ધ સ્થળ હતું –






‘ઇન્ડિકા’ પુસ્તકના રચયિતા છે –






“દસ્તાવેજ” ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઇ બાબતોનો સમાવેશ થાય છે ?






રીક્ટર (રીયર) માપક્રમ શું માપે છે ?






ક્યા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?







Mock Test Result (Percentage):



Mock Test-1: Click Here
સરકારી ભરતી અને યોજના ની માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રૂપ મા જોડાવો Join Now